ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નહિ રમે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે મેચોમાં પસંદગી માટે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. BCCIએ ફિટનેસ અપડેટ જાહેર કરતી વખતે આ માહિતી આપી હતી. ગાબા ટેસ્ટ પછી જ્યારે રોહિત શર્માને શમી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, આ માહિતી NCAને આપવી જોઈએ. બીસીસીઆઈએ તેની રજૂઆતમાં કહ્યું છે કે, […]