1. Home
  2. Tag "doodle"

ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા  

ફાતિમા શેખની આજે 191 મી જન્મજયંતિ દલિત-મુસ્લિમ એકતાના સુત્રધારોમાં એક ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા   ગૂગલે ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ડૂડલ બનાવી તેમને સન્માનિત કર્યા છે.ફાતિમા શેખે યુવતીઓ ખાસ કરીને દલિત અને મુસ્લિમ સમુદાયની યુવતીઓને શિક્ષિત કરવામાં વર્ષ 1848 દરમિયાન મહત્વનું યોગદાન આપ્યું હતું.ફાતિમા શેખે દલિત મહિલાઓને શિક્ષિત કરવાનો પ્રયાસ કરનારી સાવિત્રી […]

Google આજે ખાસ ડૂડલ બનાવીને પિઝા ડે મનાવ્યોઃ જાણો શું છે પિઝા ડે મનાવવા પાછળનો ઈતિહાસ

ગૂગલે ખાસ ડૂડલ બનાવી પિઝા ડે ઉજવ્યો ગૂગલબારમાં પિત્ઝા કટ ગેમ બનાવી દિલ્હીઃ- ગૂગલનું ડૂડલ પોતે એક જાણકારીનો વિશ્વભરનો મોચટો સ્ત્રોત છે, ત્યારે હવે આજે આલ્ફાબેટની માલિકીની કંપનીએ પિઝા ડૂડલ તૈયાર કર્યું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ વાનગી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગૂગલે આજે આ ડૂડલ બનાવ્યું છે કારણ કે વર્ષ […]

‘ગુગલ’ને આજે પુરા થયા 23 વર્ષ –  પોતાના હોમપેજ પર ખાસ ‘ડૂડલ’ બનાવીને ‘ગુગલ’ આજે મનાવી રહ્યું છે પોતાનો જન્મદિવસ, 

ગુગલનો આજે જન્મદિવસ 4 ના બદલે ગુગલ  7 તારિખે મનાવે છે તેનો જમ્નદિવસ ખાસ ‘ડૂડલ’ બનાવીને  ‘ગૂગલ’ પોતાનો જમ્નદિવસ મનાવી રહ્યું છે   દિલ્હીઃ- આપણાને કોઈ પણ વસ્તુની જાણકારી જોઈતી હોય કે પછી કોી માહિતી મેળવવી હો. સૌ પ્રથમ આપણે ગૂગલનો સહારો લઈએ છીએ, ગુગલમાંથી આપણે એનેકર વસ્તુ વિષયને સર્ચ કરી લેતા હોઈએ છીએ , […]

ગૂગલે ડૂડલ દ્વારા દેશને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

ગૂગલ જશ્ન-એ-આઝાદીમાં ડૂબ્યું ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો આ પર્વ ભારતના સંઘર્ષને આપી સલામ દેશ આજે સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો આ તહેવાર દરેક ભારતીય માટે ખાસ છે અને જો આપણે આજે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, તો તેની પાછળ લાખો લોકોનું બલિદાન છે જેમણે દેશની આઝાદી માટે હસતા -હસતા […]

બર્થડે સ્પેશ્યલ: ગૂગલે ડૂડલ બનાવીને ડો. કાદમ્બિની ગાંગુલીને યાદ કરી, જાણો આ મહિલાએ કેવી રીતે રચ્યો હતો  ઇતિહાસ

ડૉ. કાદમ્બિની ગાંગુલીને ગુગલે કરી યાદ ડૂડલ બનાવીને વધાર્યું તેમનું સન્માન મહત્વના કામ કરી ભારતમાં રચ્યો ઈતિહાસ કાદમ્બિની ગાંગુલી અને તેના સાથી ચંદ્રમુખી બસુઈન 1883માં ભારતીય ઇતિહાસમાં સ્નાતક થનારી પ્રથમ મહિલા બની. સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી, ગાંગુલીએ પ્રોફેસર અને કાર્યકર દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા. તેના પતિએ મેડિકલ ક્ષેત્રે ડિગ્રી મેળવવા માટે ખૂબ પ્રોત્સાહન […]

ગૂગલે ડૂડલ બનાવીને આપી ફાધર્સ-ડેની શુભકામના, વાંચો શું છે આ દિવસનો ઈતિહાસ

ગૂગલે ફાધર્સ-ડે પર આપી લોકોને શુભકામના ખાસ પ્રકારનું ડૂડલ બનાવીને આપી શુભકામના વાંચો આ દિવસની રસપ્રદ વાતો આજે ફાધર્સ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના યુગમાં તેની ઉજવણી કરવાની શૈલી ભલે જુદી હોઈ શકે, પરંતુ આ વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ગૂગલે તમામ પિતા માટે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. ફાધર્સ ડે પર બનેલું […]

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, આ રીતે કર્યુ તમામ માતાઓનું સન્માન

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ તમામ માતાઓના સન્માનમાં બનાવ્યું ડૂડલ પોપ-અપ કાર્ડ દ્વારા આપી શુભકામનાઓ દિલ્લી: આજે સમગ્ર વિશ્વમાં મધર્સ-ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુગલે આ ખાસ દિવસ પર ખાસ ડૂડલ બનાવીને તમામ માતાઓનું સન્માન કર્યું છે અને અલગ અલગ રંગના પોપ-અપ કાર્ડ બનાવીને તેમને શુભકામનાઓ પણ આપી છે. મધર્સ-ડે પર તમામ માતાઓને […]

ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ

કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો […]

ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વોરીયર્સનો માન્યો આભાર

ગૂગલે વૈજ્ઞાનિકોને આપ્યું પોતાનું દિલ ડૂડલ દ્વારા કોરોના વોરીયર્સનો માન્યો આભાર લોકોને ગૂગલનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે.જો કે, તેની વેક્સીન આવી ગઈ છે.પરંતુ આ જીવલેણ વાયરસના કેસ દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યા છે. આવા વિકટ સમયમાં, દુનિયાભરના ડોકટરો,મેડીકલ સ્ટાફ અને વૈજ્ઞાનિકો દિવસ-રાત લોકોને બચાવવામાં […]

Google એ માસ્ક વાળુ ‘ડૂડલ’ બનાવ્યું – કોરોના મહામારીથી બચવાનો આપ્યો સંદેશ

ગૂગલ દરેક વખતે થીમ પ્રમાણે ડૂડલ બનાવે છે ગૂગલે માસ્કવાળું બનાવ્યું ડૂડલ દિલ્હી – ગૂગલ પોતના ખાસ ડૂડલ દ્રારા કોરોના યોદ્ધાઓનું અભિવાદન કરે છે, તો ક્યારેક ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે,તો ક્યારેક ડૂડલ થકી મહાન હસ્તીઓનો આલેખ કરે છે, ત્યારે ફરી એક વખત કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવા માટે આજરોજ મંગળવારે ગૂગલે ખાસ પ્રકારનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code