બે બાળકો રમતા રમતા કારમાં પુરાયા, દરવાજો લોક થતાં ગુંગળાઈ જવાથી બન્નેનાં મોત
તળાજા તાલુકાના પાવઠી ગામે બનેલો બનાવ, ઘર બહાર પાર્ક કરેલી કારમાં બાળકો પ્રવેશતા જ કારનો દરવાજો લોક થઈ ગયો, એક જ પરિવારના માસુમ ભાઈ-બહેનના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં ઘર પાસે એક કાર પાર્ક કરેલી હતી. ત્યારે પરિવારના બે નાના ભાઈ-બહેન રમતા રમતા કારમાં પુરાઈ ગયા હતા. દરમિયાન કારનો […]