હવે ઘરે-ઘરે વેક્સિનેશનની તૈયારી કરી શકે છે સરકાર – દેશની કંપનીઓએ મૂક્યો પ્રસ્તાવ, 45થી ઓછી વયના લોકોને પણ મળશે વેક્સિન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે કંપનીઓએ કર્યો સંપર્ક ઘરે ઘરે વેક્સિનઆપવાની યોજનાની તૈયારીઓ દર્શાવી દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઝપેટમાં સપડાયો છે,ત્યારે 16 જાન્યુઆરીથી દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે, તો બીજી તરફ રશિયાનીનસ્પુતનિક-વી વેક્,સિનને પણ ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ચૂકી છે.ત્યારે હવે સરકાર વેક્સિનેશનને લઈને એક ખાસ […]