દેશમાં દરરોજ 7થી 8 લાખ લોકોને આયુષ્માન કાર્ડ અપાય છેઃ ડો.માંડવિયા
નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં દરરોજ સાતથી આઠ લાખ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને દરેક ગરીબ વ્યક્તિને મેડિકલ સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરરોજ લાખો આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને જેમને આ કાર્ડ મળ્યા નથી તેમને […]