AMCનું 17018 કરોડનું ડ્રાફટ બજેટ, શહેરમાં વધુ 3 ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે
અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે વર્ષ 2026-27નું રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની હોવાથી કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ડ્રાફ્ટ બજેટમાં પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એવી […]


