સરસ્વતી તાલુકાના વડુ ગામે ઈંટો ભરેલુ ટ્રેકટર પસાર થતાં નાળુ તૂટ્યું, બેનાં મોત
નાળું તૂટતાં ટ્રેકટર માઈનોર કેનાલમાં ખાબક્યુ મૃતક બંને કૌટુંબિક ભાઈઓ, કાટમાળમાં 4 મજૂરો પણ દટાયા ટ્રેક્ટર વાગડોદથી કિમ્બુવા જઈ રહ્યું હતું તે વખતે બન્યો બનાવ પાટણઃ સરસ્વતી તાલુકાના વડુ ગામ નજીક દાંતીવાડા કેનાલના નાળા ઉપરથી ઈંટો ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક કેનાલનું નાળું તુટતાં ઈંટો ભરેલી ટ્રેકટર સાથે ટોલી પલટી […]