ખંભાત નગરપાલિકાનું કરોડો રૂપિયાનું ડ્રેનેજ કૌભાંડ, ટેન્ડર વિના 30 ટકાથી વધુ રકમ ચૂકવાઈ
ખંભાત પાલિકાના પૂર્વ પ્રમુખ સામે કાર્યવાહી ભાજપના શાસન દરમિયાન કોન્ટ્રાક્ટ અપાયો હતો અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ ખંભાતઃ શહેરની નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા કામોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વર્ષ 2017માં ભાજપના શાસનકાળ દરમિયાન તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપીની એક કન્સ્ટ્રકશનને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના […]