દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે, PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર
દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કરશે PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે દિલ્હી: ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે 12 વાગ્યે સંસદ ભવનમાં ઉમેદવારી ફોર્મ કરશે. આ અવસર પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ […]


