રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂણેની મુલાકાતે , કહ્યું, ‘યોગ એ વિશ્વ સમુદાય માટે ભારતની અમૂલ્ય ભેટ’
                    મુંબઈ -આજરોજ 30 નવેબરને ગુરુવારે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના 145મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરશે  . તેઑ  આગામી 5મી બટાલિયનની ઇમારતનો શિલાન્યાસ પણ કરશે. આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે કહ્યું કે યોગ એ વિશ્વ સમુદાયને ભારતની અમૂલ્ય ભેટ છે અને યોગનો સતત અભ્યાસ ‘કૈવલ્ય’ પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

