1. Home
  2. Tag "Draupadi Murmuji"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂણેની મુલાકાતે , કહ્યું, ‘યોગ એ વિશ્વ સમુદાય માટે ભારતની અમૂલ્ય ભેટ’

મુંબઈ -આજરોજ 30 નવેબરને ગુરુવારે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના 145મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરશે  . તેઑ  આગામી 5મી બટાલિયનની ઇમારતનો શિલાન્યાસ પણ કરશે. આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે કહ્યું કે યોગ એ વિશ્વ સમુદાયને ભારતની અમૂલ્ય ભેટ છે અને યોગનો સતત અભ્યાસ ‘કૈવલ્ય’ પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. […]

નશાનો દુરુપયોગ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, કોલકાતા ખાતે બ્રહ્મા કુમારીઓ દ્વારા આયોજિત ‘નશા મુક્ત ભારત અભિયાન’ હેઠળ ‘માય બંગાળ, વ્યસન મુક્ત બંગાળ’ ઝુંબેશ શરૂ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નશાનો દુરુપયોગ એ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આ વ્યસનોને કારણે યુવાનો તેમના જીવનમાં યોગ્ય દિશા પસંદ કરી […]

ભારતીય લોકશાહી જીવંત અને વિશ્વમાં સૌથી મોટી છેઃ દ્રૌપદી મુર્મુજી

જ્યપુરઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજભવન, જયપુર ખાતે સંવિધાન ઉદ્યાન, મયુર સ્તંભ, રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટ, મહાત્મા ગાંધી અને મહારાણા પ્રતાપની પ્રતિમાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, તેમણે રાજસ્થાનમાં સોલાર એનર્જી ઝોન માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને SJVN લિમિટેડના 1000 MW બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code