આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રિમગર્લ 2’ હવે 100 કરોડની કલ્બમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં
                      બોલિવૂડ અભિનેતા આયુષ્માન કે જેઓ હંમેશા કંઈક નવા સબજેક્ટ સાથે ફિલ્મમામં જોવા મળે છે, તેજ રીતે ડ્રિમગર્લ બાદ હવે પાર્ટ 2માં પણ જોરદાર કોમેડિનો તડકો આપીને દર્શકોને હસાવવામાં તે સફળ રહ્યો છે. જાણકારી પ્રમાણે  25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રિમગર્લ 2 રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે શરુઆતના દિવસોમાં […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

