દ્વારકાધિશના મંદિરમાં હવેથી ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવતા ભાવિકોને પ્રવેશ નહીં મળે
દ્વારકા : રાજ્યના સોમનાથ, અંબાજી સહિત મંદિરોમાં ટ્રસ્ટીઓ અને મંદિરના વહિવટકર્તાઓ દ્વારા દર્શન માટે આવતા ભાવિકો માટે ટુંકા વસ્ત્રો પહેરીને આવવા પર પાબંદી ફરમાવવામાં આવી છે. ત્યારે દ્વારકાધિશના મંદિરમાં પણ દર્શને આવતા ભાવિકોએ ટુંકા વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં માન-મર્યાદા જળવાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનું […]