અફઘાનિસ્તાનથી સૂકો મેવો ભરેલી ટ્રકો દિલ્હી પહોંચતા સુકામેવાના ભાવમાં થયો ઘટાડો
અમદાવાદઃ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબજો જમાવ્યા બાદ ત્યાં અરાજકતા ઊભી થતાં આયાત-નિકાસ ઠપ થઈ ગઈ હતી. તેના લીધે સુકામેવાના ભાવમાં વધારો થયો હતો. હવે સ્થિતિમાં સુધારો થતાં અફઘાનિસ્તાનથી ટ્રકોમાં સૂકો મેવો દિલ્હી આવવા લાગતા દેશમાં વેપારીઓએ કરેલો કૃત્રિમ ભાવવધારો ઘટવા લાગ્યો છે, જેને કારણે અમદાવાદના વેપારીઓએ પણ અંજીરના ભાવમાં 10 ટકાનો વધારો કરી […]