કેશોદ હાઈવે પર વૃક્ષોને પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘૂંસી જતા કારચાલકનું મોત
જુનાગઢ, 16 જાન્યુઆરી 2026: હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે કેશોદ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. કેશોદ નેશનલ હાઇ-વે પર ડિવાઈડરમાં વૃક્ષોને પાણી પાઈ રહેલા ટેન્કર સાથે પૂર ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક યુવકનું ગંભીર ઈજાઓ થવાને […]


