અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મ્સથી વાહનચાલકો પરેશાન થયા
હાઈવે પર ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા, હાઈવે ઓથોરિટીએ વાહનો ધીમી ગતિએ ચલાવવા તાકીદ કરી, બે કલાક બાદ સૂર્ય નારાયણના દર્શન થતાં ધૂમ્મસ દૂર થયો અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયા બાદ હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળ્યુ હતુ. વડોદરા-અમદાવાદ […]


