ગુજરાતમાં 19 ITI ખાતે ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરાશે
DGCA દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ લાઇસન્સ મેળવનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડ્રોન્સ દ્વારા ૧૦૦ ડ્રોનનું ઉત્પાદન કરાયુ અમદાવાદના શિલજ ખાતે રૂ.164 કરોડના ખર્ચે આકાર પામશે KSU કેમ્પસ ગાંધીનગરઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”. આ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું […]