1. Home
  2. Tag "drone"

દેશમાં પ્રથમવાર ડ્રોન 20 કિમી સુધી લાંબી ઉડાન ભરશે, આ છે તેનું કારણ

ભારતમાં હવે પ્રથમવાર ડ્રોન 10-20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે ભારતમાં ટ્રાયલ સ્વરૂપે આવું કરવામાં આવશે તેના આધારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પોલિસી તૈયાર કરશે ભારત હવે લગભગ દરેક ક્ષેત્રમાં ડિજીટલ બની રહ્યું છે. ભારતમાં હવે ડ્રોનની પણ માંગ વધી છે. ચાલુ મહિને દેશમાં પ્રથમવાર ડ્રોન 10થી 20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે. ટ્રાયલ સ્વરૂપે આવું […]

સાઉથ કોરિયા: કોરોનાથી બચવા લોકોને સંદેશો આપવા ડ્રોનથી કરાઇ આ પહેલ, જુઓ તસવીરો

કોરોનાથી બચવાનો સંદેશો આપવા માટે સાઉથ કોરિયામાં અલગ પ્રયાસ 300 ડ્રોનની મદદથી આકાશમાં વિવિધ તસવીરો બનાવી આપ્યો સંદેશ સાઉથ કોરિયામાં અત્યાર સુધી કોરોનાના 13,879 કેસ કોરોનાથી બચવા માટે હાલમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશ એમ દરેક વસ્તુનું પાલન કરવું આવશ્યક બન્યું છે ત્યારે વિશ્વના અનેક દેશો વિવિધ રીતે લોકોને કોરોનાથી બચવાનો સંદેશ આપી રહ્યા છે. […]

ઈરાનમાં રિવોલ્યૂશનરી ગાર્ડે અમેરિકન ડ્રોનને તોડી પાડયું

તહેરાન: અમેરિકા અને ઈરાનના સંબંધોમાં કડવાશ વધે તેવી શક્યતાઓ આકાર લઈ ચુકી છે. ઈરાનની સમાચાર એજન્સી પ્રમાણે, રિવોલ્યૂશનરી ગાર્ડે અમેરિકન ડ્રોનને ગોળી મારીને તોડી પાડયુ છે. જો કે આ ઘટના પર અમેરિકાની સેનાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે. ન્યૂઝ એજન્સી એપી પ્રમાણે, આરક્યૂ-4 ગ્લોબલ હોક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાની સેનાએ […]

72 હજાર અસોલ્ટ રાઈફલ, 52 ડ્રોન અને 111 નેવલ યુટિલિટી ચોપર ખરીદવાની ભારત દ્વારા તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના પ્રવર્તમાન કાર્યકાળના આખરી વર્ષમાં દેશની સશસ્ત્ર સેનાઓને મજબૂતી બક્ષવા માટે તમામ શક્ય કોશિશો કરી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સેના, વાયુસેના અને નૌસેના માટે શસ્ત્રસરંજામની ખરીદી માટે મહત્વના કરારો કર્યા છે. જેમાં 72 હજાર અસોલ્ટ રાઈફલ્સ, 54 ડ્રોન્સ અને 111 નેવલ હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. રફાલ યુદ્ધવિમાનના સોદાના મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code