1. Home
  2. Tag "Drug Trafficking"

અમદાવાદ એરપોર્ટ પર માત્ર ગોલ્ડ જ નહીં પણ ડ્રગ્સની હેરાફેરી પણ વધી

છેલ્લા એક પખવાડિયામાં રૂપિયા 110 કરોડનો ગાંજો પકડાયો વિદેશથી આવેલી મહિલાની બેગમાંથી .72 કરોડ કિંમતનો ગાંજો પકડાયો, કસ્ટમ વિભાગ દ્વારા કરાતું સઘન ચેકિંગ અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર સોનાની જ નહીં પણ ડ્રગ્સની હેરાફેરી પણ વધી રહી છે. છેલ્લા એક પખવાડિયામાં 110 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. દરમિયાન વિદેશથી આવતા પ્રવાસીઓના લગેજનું […]

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ સામે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી માંગ્યો જવાબ

અમદાવાદઃ પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ કરી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code