રાજકોટઃ ડ્રગ્સ પેડલરના ત્રાસથી કંટાળીને સગીરાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડ્રગ્સ પેડલર મહિલા અને તેના પ્રેમી દ્વારા સગીરાને ડ્રગ્સની હેરાફેરી માટે દબાણ કરતું હોવાથી બંનેથી કંટાળીને સગીરાએ ફિનાઈલ પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ચરસ, ગાંજો સહિતના નશીલા દ્રવ્યોના […]