અમદાવાદમાં MPથી આવેલા યુવક-યુવતી પાસેથી 52.50 લાખનું ડ્રગ્સ મળ્યુ
યુવક-યુવતી મધ્યપ્રદેશથી ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવ્યું હતુ ક્રાઈમ બ્રાન્ચે યુવક-યુવતીને ડ્રગ્સ સાથે ઝડપી લીધા ડ્રગ્સની વટવામાં એક શખસને ડિલિવરી કરવાની હતી અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની બદી વધતી જાય છે. પરપ્રાંતમાંથી કેરિયરો દ્વારા ડ્રગ્સ અમદાવાદ સહિત શહેરોમાં ઘૂંસાડવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સ લઈને આવેલા યુવક-યુવતીને ઝડપી લઈને રૂપિયા […]