હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 79 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો
એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો બિનવારસી બેગમાંથી મળ્યો, વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ નજીક બિન વારસી બેગ મળી હતી, અજાણ્યા શખસો પોલીસના ડરથી બેગ મુકીને નાસી ગયા અમદાવાદઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ટ્રેનોમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે રેલવે પોલીસે ગઈકાલે રવિવારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ એક મોટી […]


