કચ્છમાં પકડાયેલા રૂપિયા 875 કરોડની કિમતના ડ્રગ્સનો નાશ કરાયો
ભચાઉની કંપનીમાં 391 કિલો અને 8986 લીટર માદક પદાર્થનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી, 28 કેસમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો. ભૂજઃ કચ્છ અને મોરબીમાં પકડાયેલા આશરે 874 કરોડની કિંમતના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. […]