ભરૂચના ઉચ્છદ ગામે ડ્રમ બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગની જાણ થતાં 12 બંબાઓ સાથે ફાયરપાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા 9 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો આગમાં કોઈ જાનહીની નહીં ભરૂચઃ જિલ્લામાં આગના બનાવો વધતા જાય છે. હજુ ગઈ કાલે અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોદામમાં ભીષણ આગ લાગ્યા બાદ ગત મધરાત બાદ જબુંસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ડ્રમ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.પરોઢે […]