વડોદરાના ગોરવા વિસ્તારમાં દારૂના નશામાં બાઈકચાલકે મહિલાને અડફેટે લીધી
વડોદરા, 05 માર્ચ 2026: Drunk biker hits woman શહેરમાં વાહનોની તેજ રફતારને લીધે તેમજ દારૂ પીને વાહનો ચલાવાતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના ગોરવા વિસ્તારમાં નશાબાજ બાઈક ચાલકે પૂર ઝડપે રાહદારી મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાઈકચાલક આરોપીની ધરપકડ કરી […]


