અમદાવાદમાં દારૂડિયા કારચાલકે પૂરફાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત
નરોડા-દહેગામ રોડ પર ગત રાતના સમયે બન્યો બનાવ, પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર એક્ટિવા સાથે અથડાઈ, ક્રેટાકારનો ચાલક દારૂના નશામાં લથડિયા મારતો હતો અમદાવાદઃ શહેરમાં દારૂ પીને પૂરફાટ ઝડપે વાહનો ચલાવીને અકસ્માત સર્જવાના બનાવો વધતા જાય છે. થોડ દિવસ પહેલા જ બોપલ-આંબલી રોડ પર નશાબાજ કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા, ત્યારે […]


