ગાંધીનગર મ્યુનિની બેવડી નીતિ, દુકાનોનું ભાડું અને મિલ્કતવેરો બન્ને ઉઘરાવે છે
દુકાનદારોને મ્યુનિએ માલિકી હક્ક તો આપ્યો નથી, હવે ભાડું અને મિલ્કતવેરો બન્ને ઉઘરાવવા નોટિસ, વેપારીઓ કોર્ટના દરવાજા ખટખટાવશે ગાંધીનગરઃ શહેરની મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માઇક્રો શોપીંગની દુકાનો, લારી- ગલ્લા, શાક- ભાજીના ઓટલા વગેરે ભાડે આપવામાં આવ્યા છે. અને મ્યુનિ. દ્વારા નિયમિત ભાડું પણ ઉઘરાવવામાં આવે છે. ત્યારે હવે મ્યુનિએ મિલકત વેરો ભરવાની નોટિસો પણ ફટકારી છે. […]