સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા મહિલાનું મોત, 15ને ઈજા
ટેમ્પામાં દાહોદથી શ્રમિકો ખેત મજુરીએ જઈ રહ્યા હતા ત્યારે સાયલા પાસે બન્યો બનાવ, પૂરફાટ દોડતા ડમ્પરો પર પોલીસનો કોઈ અંકૂશ નથી, અકસ્માતના બીજા બનાવમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે 2 પદયાત્રીના મોત, સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા એક શ્રમિક મહિલાનું […]