રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડુરન્ડ કપ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં ડુરન્ડ કપ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ અને ઝંડી બતાવી.આ પ્રસંગે સંક્ષિપ્ત સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રમતગમત શિસ્ત, નિશ્ચય અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપે છે. રમતગમતમાં લોકો, પ્રદેશો અને દેશોને જોડવાની અનોખી શક્તિ છે. ભારતમાં રમતગમત રાષ્ટ્રીય એકતાનું એક શક્તિશાળી […]