પાટનગર ગાંધીનગરને આધૂનિક પદ્ધતિથી બનાવાશે ડસ્ટ ફ્રી સિટી
ગાંધીનગર, 23 માર્ચ 2026: Gandhinagar to be made a dust-free city પાટનગર ગાંધીનગરને ચોખ્ખુ ચણાક બનાવીને શહેરની સુંદરતામાં વધારો કરવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમસી દ્વારા શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં સેક્ટર 1થી 30ને સંપૂર્ણપણે ધૂળમુક્ત કરવાનો દાવો કરાયો છે. જે અન્વયે […]


