જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોનુ ડસ્ટબિન ખરીદવાનું કથિત કૌભાંડ
બજારમાં એજ કંપનીનું 145માં મળતા ડસ્ટબીન 170માં ખરીદાયા, બે લાખ ડસ્ટબિનનો ઓર્ડર અપાતા વિરોધ, તટસ્થ તપાસ કરવાની માગ ઊઠી જૂનાગઢઃ શહેરની ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ડસ્ટબિન ખરીદીના કથિત કૌભાંડનો મામલો લોકચર્ચાને એરણે ચડ્યો છે. મ્યુનિ. દ્વારા ઊંચાભાવે ડસ્ટબીન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે. સ્વચ્છતા મિશન અંતર્ગત તમામ ઘરોને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ […]