અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કર્યા દ્વારકા જગત મંદિરના દર્શન
દ્વારકાઃ બોલિવૂડના જાણીતા અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલમાં ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે પશ્ચિમ ભારતના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરના દર્શન કર્યા હતા. મળતી માહિતી મુજબ, કંગના રનૌતે સૌપ્રથમ દ્વારકાધીશના જગત મંદિરમાં શિશ ઝુકાવ્યું હતું અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ લીધા હતા. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ, […]


