અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં અનેક લોકો પણ જોડાયા
અનંત અંબાણી તા. 10 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરી જન્મદિવસ ઊજવશે અંબાણીએ બે દિવસમાં 24 કલાકનું અંતર કાપ્યુ ઝેડ-પ્લસ સુરક્ષા સાથે અનંત અંબાણીની પદયાત્રા જામનગરઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ એવા રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રામાં અનેક લોકો સ્વયંભૂ જોડાયા છે. અનંત અંબાણીએ તારીખ 28/03/2025ના […]