સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા
શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલ નજીક વેચાણ થતુ હતું, આરોપીઓ ટેટુ પાર્લરની આડમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા હતા, દિલ્હીથી ચાલતું હતું વિતરણનું નેટવર્ક સુરતઃ શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં શાળાઓની નજીક ટેટૂ પાર્લરની આડમાં ચાલતા ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણનો સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે બે ઈસમોને 1,07,01,400 ની કિંમતના ઈ-સિગારેટના મુદ્દામાલ સાથે […]