આજે ફરી જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ
જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે ભૂકંપ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનામાં વધારો થયો છે, ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ આજે સતત બીજા દિવસે ફરીથછી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણેકા શ્મીરમાં આજરોજ ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર […]


