1. Home
  2. ગુજરાતી
  3. આજે ફરી જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ
આજે ફરી જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

આજે ફરી જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે ભૂકંપ
  • રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

 

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનામાં વધારો થયો છે, ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ આજે સતત બીજા દિવસે ફરીથછી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણેકા શ્મીરમાં આજરોજ ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી  પ્રમાણે આજે સવારે 3.02 વાગ્યે કટરાના પૂર્વમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.5ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી

વહેલી સવાર હોવાથી લોકો ઘરમાં સુતા હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે આ ભૂકંપમાં કોઈ નુકશાન થવાની માહિતી નથી, ભૂકંપ સામાન્ય તીવ્રતાનો હોવાથી કોઈ નુકશાન નથી થયું

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code