1. Home
  2. Tag "E-Memos"

રાજકોટમાં ઈ-મેમોની વસુલાત સામે કોંગ્રેસના કાર્યકર્તાઓની સહી ઝૂંબેશ, 15થી વધુની અટકાયત

રાજકોટઃ શહેરમાં ઈ-મેમોની હવે કડક વસુલાત કરવામાં આવી રહી છે. જેના લીધે શહેરીજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ધારાસભ્યએ પણ ઈ-મેમોની કડક વસુલાત સામે નારાજગી વ્યક્ત કરીને ગૃહરાજ્ય મંત્રીને રજુઆત પણ કરી હતી.  શહેર પોલીસ દ્વારા ઈ-મેમોને લઇ કડકાઈ કરવામાં આવતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અને NSUI […]

અમદાવાદ શહેરમાં 57 લાખથી વધુ ઇ-મેમો ભરવાના બાકી, પોલીસે 30 હજાર લોકોને મોકલ્યા મેસેજ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનો ભંગ કરીને સીસીટીવીમાં કેદ થયેલા લાખો વાહનચાલકોએ દંડ ભર્યો નથી, જો કે ઘણાબધા વાહનચાલકોને તો પોતે ટ્રાફિક ભંગ કરીને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, તે જ ખબર નથી. કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કાળને લીધે ટ્રાફિક પોલીસે પણ મેમા ઈસ્યુ કર્યા નહતા. હવે કરોડો રૂપિયાનો બાકી દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક પોલીસ […]

પાટણમાં એક વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી 35 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પાટણ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પકડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પાટણ જિલ્લામાં નેત્રમ કમાન્ડ કંટ્રોલની સ્પના કરાઈ છે ને તે સંદર્ભે આખા જિલ્લાનું કન્ટ્રોલરૂમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે […]

મહેસાણાઃ અઢી વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 19,435 વાહન ચાલકોને ઈ-મેમો અપાયો

મહેસાણા શહેર અને હાઈવે ઉપર લગાવાયા સીસીટીવી કેમેરા 189 સીસીટીવી કેમેરાથી કરાય છે મોનિટરિંગ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિકના નિયમન માટે વિવિધ સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાતના મહેસાણા શહેર અને હાઈવે ઉપર પણ ટ્રાફિક નિયમન માટે 180થી વધારે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં […]

અમદાવાદમાં હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો વાહન ચાલકોને પડશે ભારેઃ ઘરે આવશે ઈ-મેમો

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં વધારો થયાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવામાં આવ્યું હતું. પોલીસ માસ્ક નહીં પહેનારા અને કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરતી હતી. જો કે, કોરોનાના કેસ હવે ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code