બિહાર ચૂંટણીઃ પહેલા મતદાન પછી જળપાનની પીએમ મોદીની મતદારોને અપીલ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. આજના મતદાનથી રાજ્યની 121 બેઠકોના 3.75 કરોડથી વધુ મતદારો 1314 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોના નસીબનો ફેંસલો પણ મતદારો નક્કી કરશે જેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી ચાલી રહેલા મતદાનના પગલે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બિહારની જનતાને […]


