જાણો દેશના આ એવા વિસ્તારો વિશે જ્યાં અવાર-નવાર ભૂકંપ આવવનો રહે છે ડર
દેશના અનેક વિસ્તારોમાં ભૂકંપનો ભય વધુ ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં ભૂકંપ વધુ આવે છે કુદરતી હોનારત સામે માનવી લાચાર છે,જેમાંની એક હોનારત એટલે ભૂકંપ તેને આવતા આપણએ અટકાવી શકતા નથી ત્યારે ભારતના કેટલા જ્હોન એવા છે જ્યા ભૂંકપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે.ભારતના સિસ્મિક ઝોનના નકશા પ્રમાણએ, દેશની લગભગ 59 ટકા જમીન મધ્યમ ભૂકંપ […]