1. Home
  2. Tag "Earthquake"

આંદામાન અને નિકોબારમાં જોરદાર ભૂકંપ,5.8ની તીવ્રતા સાથે ધ્રૂજી ધરા

આંદામાન અને નિકોબારમાં ભૂકંપ 5.8ની નોંધાઈ તીવ્રતા ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું દિલ્હી:ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શનિવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,સિયાંગમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના પાંગીન શહેરમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.50 કલાકે ભૂકંપ આવ્યો […]

ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

ત્રિપુરામાં ભૂકંપના આંચકા  3.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી :ત્રિપુરામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.8 નોંધાઈ છે.જોકે હળવા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ,ત્રિપુરાના ખોવાઈમાં સોમવારે બપોરે 3.34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી […]

કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,2.7ની તીવ્રતા નોંધાઈ 

કચ્છમાં બપોરે અનુભવાયો ભૂકંપનો આંચકો 2.7ની નોંધાઈ તીવ્રતા  કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ ભુજ: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. કચ્છમાં આજે બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ

ઇટાનગર : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.3 રહી હતી.જોકે,આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા છે.રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ હતી.ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હજુ ગઈકાલે એટલે કે શુક્રવારે રાજસ્થાનના જયપુરમાં 4.4ની તીવ્રતાનો […]

જયપુર અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

જયપુર : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની કોઈ તાત્કાલિક જાણ નથી. એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના […]

અલ સાલ્વાડોરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા નોંધાઈ

દિલ્હીઃ- દેશ વિદેશમાં અવાર નવાર ભૂકંપની ઘટનાઓ બનતી સામે આવી રહી છે ત્યારે વિતેલી સાંજે મંગળવારે અલ્ સાલ્વાડોરની રાજધાની ઘ્રુજી ઉઠી અહી અહી ભયાનક ભૂકંપના આચકાઓ અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે મંગળવારે સાંજે અલ સાલ્વાડોરના પેસિફિક દરિયાકાંઠે લગભગ 70 કિલોમીટરની ઊંડાઈએ 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ રાત્રે 10.07 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા ખૂબ જ હળવા હતા. તેમના તરફથી કોઈ પણ પ્રકારના નુકશાનની કોઈ માહિતી નથી. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત ભૂકંપ નોંધાયા છે. જોકે ભૂકંપની તીવ્રતા હળવી રહી છે, પરંતુ ખીણમાં વારંવાર આવતા […]

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી : અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. આ ભૂકંપથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, રવિવારે બપોરે અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code