આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતા નોંધાઈ
આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતા નોંધાઈ જાનહાનિ કે કોઈ નુકસાનીના સમાચાર નહીં દિલ્હી : આંદામાન અને નિકોબારમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, શુક્રવારે પોર્ટ બ્લેરમાં લગભગ 11:56 […]


