1. Home
  2. Tag "Earthquake"

દક્ષિણ અમેરિકી દેશ Ecuador માં 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો,12 ના મોત

દિલ્હી: દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.7 નોંધવામાં આવી છે.એજન્સીના જણાવ્યા પ્રમાણે ગુયાસમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે આખા શહેરમાં તેનો અનુભવ થયો હતો.ઘણા મકાનો અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું અને 12 લોકોના મોત થયા હતા.હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. અહેવાલ મુજબ, […]

કારગીલ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 રહી

શ્રીનગર:કારગિલ અને લદ્દાખમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા જણાવવામાં આવી રહી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની પુષ્ટિ કરી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે કારગિલ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે 11.49 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.હાલમાં […]

ચીનના હોતાનમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:ચીનના હોતાનમાં ભૂકંપના સમાચાર આવ્યા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, બુધવારે હોતાનથી 263 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં આ ભૂકંપ આવ્યો હતો.હોતાન એ દક્ષિણપશ્ચિમ શિનજિયાંગમાં આવેલું એક નખલીસ્તાન શહેર છે, જે પશ્ચિમ ચીનમાં એક સ્વાયત્ત પ્રદેશ છે. યુએસજીએસ અનુસાર, ચીનના હોતાનમાં ભૂકંપ 17 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.આવી […]

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 101 કિમી દક્ષિણમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.આ પહેલા ગુરુવારે સવારે (9 માર્ચ) પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અગાઉના દિવસે ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. આ દરમિયાન પણ ભૂકંપમાં કોઈને નુકસાન થયું નથી. […]

ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધાઈ 

દિલ્હી:ફિલિપાઈન્સના મનિલામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપને લઈને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ફિલિપાઈન્સના મનિલામાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુના દાવાઓ ડી ઓરો પ્રાંતમાં રહ્યું. જાણકારો […]

દ્વારકામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે દેવભૂમિ દ્વારકામાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના આચંકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે, ભૂકંપની તીવ્રતા 4.3 તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં હોવાનું જાણવા મળે છે. અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન આજે દ્વારકામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. […]

નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:નિકોબાર દ્વીપમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.07 વાગ્યે આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. જાણકારો મુજબ […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.ભૂકંપના આંચકા રાત્રે 12.45 કલાકે આવ્યા હતા.તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, […]

ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ 

દિલ્હી:ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે,આ ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો.યુએસજીએસે અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે […]

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

દિલ્હી:અફઘાનિસ્તાનમાં મંગળવાર-બુધવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી. અગાઉ, રવિવારે (26 ફેબ્રુઆરી) વહેલી સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.આ ભૂકંપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code