1. Home
  2. Tag "Earthquake"

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0ની તીવ્રતા નોંધાઈ લોકોમાં ડરનો માહોલ દિલ્હી:મ્યાનમારમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકા યવાનગાનમાં અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 7.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના પછી લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ […]

ઈરાન, કતાર, ચીન અને યુએઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા

વિશ્વના ચાર દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા ઈરાનમાં ત્રણ લોકોના મોત,8 ઘાયલ   દિલ્હી:દેશમાં અને વિદેશમાં ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે શનિવારે વિશ્વના ઓછામાં ઓછા ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, […]

અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત 1500 થી વધુ લોકો થયા ઘાયલ   દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે.6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ચારે બાજુ માત્ર વિનાશ અને વિનાશ જ જોવા મળ્યો.અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે.આ આંકડો […]

પાકિસ્તાન, મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા

મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા દિલ્હી:મલેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આ ભૂકંપ મંગળવારે રાત્રે 12.38 કલાકે કુઆલાલંપુરથી 561 કિમી પશ્ચિમમાં આવ્યો હતો.જો કે, સારી વાત એ છે કે આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ અને […]

અંદામાન નિકોબારનાં પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.3 ની નોંધાઈ તીવ્રતા

અંદામાન નિકોબારમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ દિલ્હી:અંદામાન નિકોબારનાં પોર્ટ બ્લેરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.ભૂકંપના આંચકા કારણકે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હજુ ગઈકાલે તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે […]

તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 5.8 નોંધાઈ  

તાઈવાનમાં ભૂકંપના આંચકા 5.8 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકશાન નહીં દિલ્હી: તાઈવાનમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.8  માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને […]

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા 

પુંછ-રાજૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા જાનહાનિ કે જાન-માલને કોઈ નુકસાન નહીં અગાઉ પણ અનેક જિલ્લાઓમાં અનુભવાયા હતા આંચકા    શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર નથી.આ પહેલા 14 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું અને […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.1 ની તીવ્રતા નોંધાઈ

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા 5.1 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકશાન નહીં શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે 1.5 કલાકે આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું.હાલમાં રાહતની વાત એ છે કે આ ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ આ […]

મેઘાલયમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.0 નોંધાઈ

મેઘાલયમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4 ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકશાન નહીં શિલોંગ : મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.આ ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવાર-સવારમાં મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ […]

ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.3 ની તીવ્રતા નોંધાઈ

ચીનમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા નુકશાનીના કોઈ સમાચાર નહીં   દિલ્હી:ચીનના કિંઘઈ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.તેની ઊંડાઈ 72 કિમી હતી, આ કંપન અરુણાચલ પ્રદેશથી 687 કિમી ઉત્તરમાં આવેલા પાંગિનમાં પણ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, સારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code