1. Home
  2. Tag "Earthquake"

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપના આંચકા, 5.1ની તીવ્રતા નોંધાઈ

ચીનમાં ભૂકંપના આંચકા 5.1ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ દિલ્હી:ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી હતી.જોકે, જાનહાનિ અને નુકશાની અંગેના કોઈ સમાચાર સામે આવ્યા નથી.ચીનમાં ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારના ભૂકંપના કે આંચકાના સમાચાર આવ્યા નથી. સૂત્રોના કહેવા પ્રમાણે ચીનમાં અત્યારે કોરોનાવાયરસના કેસથી લોકો વધારે ચિંતિત […]

આંઘ્રપ્રદેશમાં મોડી રાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંધાઈ

આંઘ્રપ્રદેશમાં ભૂકંપના આચંકા  રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંધાઈ દિલ્હીઃ- દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આચંકાઓ આવવાના બનવો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વખત આંઘ્રવપ્રદેશમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોડી રાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાત્રીના લગભગ 1 વાગ્યેને 10 મિનિટે ભૂકંપના […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 5.1ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં પાંગિનથી 1174 કિમી ઉત્તરમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપના આંચકા લગભગ 21:51 વાગ્યે અનુભવાયા હતા. આ પહેલા શુક્રવારે જ વહેલી […]

તાઈવાનની રાજધાની તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા  

તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી ભૂકંપનું કેન્દ્ર દક્ષિણમાં 30 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત દિલ્હી:તાઈવાનની રાજધાની તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર તાઈપેઈથી 182 કિમી દક્ષિણમાં 30 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત હતું. અગાઉ […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ કચ્છમાં વર્ષ 2001 પછી આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા કચ્છમાં નોંધાય છે. કચ્છના ભૂગર્ભમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 8 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો […]

ઈન્ડોનેશિયા,ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા 

ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપ જાણો તેની તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં સોમવારે એટલે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મલેશિયાના કુઆલાલંપુરમાં 504 કિમી દક્ષિણપશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. ફિલિપાઈન્સના મનિલાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 157 કિલોમીટર દૂર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ […]

અમરેલીના ખાંભા પંથકમાં ફરીવાર ધરા ધ્રૂજી, ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ફફડાટ

અમરેલી : ગુજરાતમાં  ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા આવતા હોય છે. કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.  ત્યારે અમરેલી જિલ્લામાં આજે ફરી એકવાર ભૂકંપ અનુભવાયો હતો. જિલ્લાના ખાંભા તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને સાકરપરા ગામના લોકો ભૂકંપના આંચકાથી ફફડી ઊઠ્યા […]

નેપાળમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા

નેપાળમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:નેપાળની રાજધાની કાઠમાંડુમાં વહેલી સવારે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુ થી 166 કિમી ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હાલ આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી નથી. હાલના સમયમાં ભારતીય ઉપખંડમાં ભૂકંપના આંચકા અવારનવાર આવ્યા છે.ગયા મહિને […]

કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

ભૂજઃ કચ્છમાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોય છે. ત્યારે આજે સવારે ફરીવાર ધરા ધ્રુજી હતી. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો હતો..  બપોરે ટાણે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં હવે ભૂકંપ આવવો સામાન્ય […]

ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા 6.2ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી: ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,તેની રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે પડોશી દેશો સિંગાપોર અને મલેશિયામાં ઈમારતો હલી ગઈ હતી.ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 8:39 વાગ્યે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code