મોરબીમાં 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
મોરબીમાં ભૂકંપના આંચકા 3.2 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ રાજકોટ:મોરબીમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોરબીથી 35 કિલોમીટર દૂર રાત્રે 11:34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 11:34 કલાકે આવેલ આંચકાના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે,અત્યાર સુધી કોઈ […]


