1. Home
  2. Tag "Earthquake"

પોરબંદર વિસ્તારમાં મઘરાત બાદ ભૂકંપના હળવા ત્રણ આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ

 રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે પોરબંદરમાં ગત મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના ત્રણ આંચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયા હતા. જોકે ભૂકંપના આ આંચકાની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી તેમજ રાતના સમયે મોટાભાગના લોકો ઊંઘતા હોવાની લોકોને કબર પડી નહતી. સૂત્રોના જણાવ્યા મુજબ પોરંબદર વિસ્તારમાં   ગઈ રાત્રે 12.49 […]

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5ની નોંધવામાં આવી

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા તીવ્રતા 3.5 નોંધવામાં આવી જાનહાનિ કે નુક્સાનની કોઈ માહિતી આવી નથી મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની માપવામાં આવી હતી. ભૂકંપ નાસિકથી 95 કિમી પશ્ચિમમાં થયો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટરની અંદર હોવાનું કહેવાય છે. જો કે આ […]

અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતા નોંધાઈ  

અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતા નોંધાઈ કોઈ નુકશાન કે જાનહાનિ નહીં   દિલ્હી:કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં શુક્રવારે રાત્રે 8:35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 રહી. જો કે, અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ […]

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભૂકંપ – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ, અનેક મકાનોને થયું નુકશાન

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભૂકંપ તીવ્રતા 6.0 નોંધાઈ દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના જૂદા જૂદા ભાગોમાં ભૂકંપ આવ્યાની ઘટના ઓ જોવા મળી રહી છે, ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેર પણ તેમાંથી બાકાત રહ્યું નથી. જાણવા મળતી વિગતો અનુસાર આજ રોજ આપણા દેશના સમય અનુસાર બુધવારે મોડિ રાતે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ દિલ્હી:મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ […]

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો:તીવ્રતા 3.1 નોંધાવામાં આવી

કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો લોકોમાં ભયનો માહોલ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.1 રાજકોટ : ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં અવાર-નવાર ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. જો કે ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સદનસીબે કોઈ જાનહાનીના પણ સમાચાર આવ્યા નથી. જાણકારી અનુસાર ભૂકંપના […]

લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ  

લદ્દાખમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં શ્રીનગર : લદ્દાખના કારગિલમાં સોમવારે સવારે 9:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઇપણ પ્રકારના જાન -માલના નુકસાનના સમાચાર આવ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી લેહ- લદ્દાખમાં ભૂકંપના આંચકા […]

ઉતરાખંડના જોશીમઠમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા નોંધાઈ  

ઉતરાખંડમાં ભૂકંપના આંચકા 4.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં   દહેરાદૂન:ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં 5:58 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જોશીમઠ નજીક ચમોલીથી 33 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. રાજ્યના જોશીમઠ, ચમોલી, પૌરી જિલ્લામાં […]

મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા નોંધાઈ

મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 6.9 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ દિલ્હી: મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેણે મેક્સિકો સિટીની ઇમારતોને હચમચાવી દીધી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ દક્ષિણ મેક્સિકોના અકાપુલ્કોમાં આવ્યો હતો.જો કે,આ ભૂકંપના આંચકાથી […]

ચીનમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,લોકોમાં ભયનો માહોલ

ભૂકંપના આંચકાથી ચીન હચમચી ગયું દેશના બે વિસ્તારોમાં આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.6 અને 4.7 ની તીવ્રતા બેઇજિંગ:ચીનમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર 4.6 અને 4.7 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. પહેલો આંચકો દેશના જંગગુયમાં અનુભવાયો હતો, જ્યારે બીજો આંચકો સાચેમાં અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code