અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ
અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા ૩.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં શુક્રવારે રાત્રે લગભગ 1:37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 રહી. જો […]


