પૂર્વી દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બની ધમતી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે પોલીસ ટીમે બોમ્બ સ્કવોર્ડની મદદથી સમગ્ર સ્કૂલ સંકુલમાં તપાસ કરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી નહીં આવ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી […]


