ઉનાળામાં દરરોજ આટલી માત્રામાં દહીં ખાવુ જોઈએ
                    ઘણા લોકો ઉનાળામાં લંચ કે ડિનરમાં દરરોજ દહીં ખાય છે. તે શરીરને ઠંડક આપે છે. આ સાથે, તેમાં રહેલા પોષક તત્વો એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ દહીં મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે શરીરને પણ ઠંડક આપે છે. એટલા માટે લોકો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

