1. Home
  2. Tag "eat"

રાગી અને ચોકલેટથી બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, બાળકો ઉત્સાહથી ખાશે

રાગી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જો તમે તેમાં ચોકલેટ મિક્સ કરશો તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ વધશે. બાળકોની સાથે મોટેરાઓને પણ ટેસ્ટી ચોકલેટ ઉત્સાહપૂર્વક ખાવાનું પસંદ કરશે.  રાગી ચોકલેટ લાડુ- પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર સ્વસ્થ અને સ્વાદિષ્ટ લાડુ રાગીના લોટને શેકીને અને ડાર્ક ચોકલેટને માઇક્રોવેવમાં ઓગાળીને બનાવવામાં […]

સાદું દહીં ખાવાને બદલે આ વસ્તુઓ સામેલ કરો, સ્વાદ બમણો થઈ જશે

દૈનિક આહારમાં દહીંનો સમાવેશ કરવો એ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. પરંતુ દરરોજ સાદું દહીં ખાવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી, અમે તમારા માટે કેટલીક વાનગીઓ લાવ્યા છીએ, જેને તમે દહીંની મદદથી તૈયાર કરી શકો છો. આ વાનગીઓને આરોગવાથી સ્વાદ પણ બમણી થશે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો દહીં અને છાસનો ઉપયોગ […]

બાળકોની જેમ સાન્તાક્લોઝ પણ ખાવાના છે શોખીન,અહીં જાણો કેવા પ્રકારના ખોરાકને ખાવાનું કરે છે પસંદ

આવતીકાલે 25 ડીસેમ્બર છે ત્યારે સમગ્ર વિશ્વમાં નાતાલના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું નાના બાળકોની જેમ જ સાન્તાક્લોઝને દૂધ અને કૂકીઝ […]

હવે મોંઘા શેમ્પૂની નહીં પડે જરૂર,નેચરલી રીતે જ વધશે વાળ,રોજ ખાઓ આ 4 Nuts

ધૂળ, માટી, પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે. અસંતુલિત આહારના કારણે પણ વાળ ખરવા લાગે છે.વાળ ખરવાની સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ પણ ટ્રાય કરે છે, પરંતુ તેમને આ સમસ્યામાંથી રાહત મળતી નથી. એવામાં વાળના વિકાસ અને મજબૂતી માટે ઘણા પ્રકારના નટ્સનું સેવન કરી શકાય છે.નટ્સમાં […]

બ્રેકફાસ્ટમાં ન ખાઓ આ વસ્તુઓ,વધી શકે છે મોટાપા

સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે.હેલ્ધી બ્રેકફાસ્ટ તમને દિવસભર ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે.તમે નાસ્તામાં એવા ખોરાકનો સમાવેશ કરી શકો છો જે પોષક તત્વોથી ભરપૂર હોય.આ ખોરાક તમને ઉર્જા આપે છે.પરંતુ ઘણા લોકો ઉતાવળમાં નાસ્તો છોડી દે છે. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.તે જ સમયે, કેટલાક લોકો બિનઆરોગ્યપ્રદ ખોરાક લે […]

ગેસની સમસ્યાથી મળશે રાહત, જરૂરથી ખાઓ આ ઘરગથ્થુ વસ્તુઓ

ખાવાની ખોટી આદતોના કારણે ઘણા લોકોને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ ઘેરાવા લાગે છે.કાર્બોનેટેડ પીણાં અને આલ્કોહોલનું સેવન પણ અપચોનું કારણ બની શકે છે.દવાઓ લીધા પછી પણ ગેસની સમસ્યામાં રાહત મળતી નથી.આવી સ્થિતિમાં, તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનું સેવન કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.તેનાથી તમને […]

ઉનાળામાં દુધી ખાવાના અનેક ફાયદા, તમને અનેક રોગોથી મળી શકે છે રાહત

ઉનાળામાં દુધી ખાવાના અનેક ફાયદા તમને અનેક રોગોથી મળી શકે છે રાહત લીલી શાકભાજી ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે. આમાંની એક હેલ્ધી શાકભાજી દુધી છે. દુધી બહારથી લીલી અને અંદરથી સફેદ કલરની હોય છે. તેનો સ્વાદ ફિક્કો હોય છે.લાંબી દુધી શરીરમાં લોહીને વધારે છે . દુધી ખાવાના ઘણા બધા ફાયદા છે. શરીરને ઠંડુ રાખે છે,હૃદયને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code